૨૩ વર્ષીય ખુશાલ વ્યાસ ફરી એક વાર ઓસ્ટ્રેલિયા ડે એમ્બેસેડર નિમાયા

Australia Day Ambassador Khushaal Vyas

Australia Day Ambassador Khushaal Vyas Source: SBS Gujarati

ખુશાલ વ્યાસની ન્યૂ સાઉથ વેલ્સના ઉત્તર ભાગમાં આવેલા વોડેનબોર્ગ કાઉન્સિલના આ વર્ષના ઓસ્ટ્રેલિયા ડે એમ્બેસેડર તરીકે નિમણૂક થઇ છે. 13 વર્ષની વયે ખુશાલે સ્થાનિક કાઉન્સિલની યુથ એડવાઇઝરી કમિટીના સૌથી યુવા સભ્ય બનવાની ઉપલબ્ધિ મેળવી હતી. તેઓ UNSWના લો સોસાયટીના પ્રમુખ છે. તથા, ડબ્બો અને વિરાજૂરી સમાજ માટે કામ કરતા ક્ષેત્રીય સ્વયંસેવક કાર્યક્રમના સહ - સ્થાપક છે અને, વંચિત આદિવાસી બાળકોના મેન્ટર પણ છે. ઓસ્ટ્રેલિયન હોવું એટલે શું ? અને તેઓ પોતાના ગુજરાતી મૂળ અને ઓસ્ટ્રેલિયન ઓળખ વચ્ચે કેવી રીતે તાલમેલ બેસાડે છે તે અંગે SBS Gujarati સાથે ખુશાલ વ્યાસની વાતચીત.


Australia Day Ambassadors are inspirational and influential individuals who volunteer their time and energy for the community at large. They are past recipients of the Australian of the Year Awards, sportspeople, scientists, businesspeople, actors and community workers invited by the Premier's office to provide inspiration and pride to Australia Day events.

Share