આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં ઓસ્ટ્રેલિયાના મહેમાન બન્યા ગુજરાતી ફિલ્મ સુપરસ્ટાર્સ

International Gujarati Film Festival

Gujarati film actors attended the 5th International Gujarati Film Festival in Sydney. Credit: IGFF Credit: Mawbir Sidhu

ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે પાંચમો આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાઇ ગયો. જેમાં ગુજરાતી ફિલ્મ જગતની જાણિતી હસ્તીઓએ ભાગ લીધો હતો. 3 દિવસ સુધી યોજાયેલા આ ફેસ્ટિવલમાં કયા કલાકારોએ હાજરી આપી અને ગુજરાતી સમુદાયના સભ્યોએ ફિલ્મ ફેસ્ટિવલને કેવી રીતે પ્રતિસાદ આપ્યો એ વિશે માહિતી મેળવીએ.


ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન સિદ્ધાર્થ રાંદેરીયા, દેવેન ભોજાણી, મલ્હાર ઠાકર, પેન નલિન અને રોનક કામદાર.
Gujarati film stars.png
Gujarati film stars attended the International Gujarati Film Festival in Sydney. Credit: IGFF
આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની એક ઝલક...


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share