ટેક્સ રીટર્ન 2023-24: દંડથી બચવા કયા મહત્વપૂર્ણ મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી

Everything you need to know before lodging your tax return for the financial year 2023-24.

Everything you need to know before lodging your tax return for the financial year 2023-24. Source: Getty, Supplied / supplied/Getty Images/CreativeFire

નાણાકિય વર્ષ 2023-24 માટે કરવામાં આવતા વ્યક્તિગત ટેક્સ રીટર્ન દરમિયાન કયા ખર્ચા સામે દાવો કરી શકાય તથા સરકારના કયા નવા નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે એ વિશે મેલ્બર્ન સ્થિત એકાઉટન્ટ નયન પટેલ પાસેથી વિસ્તૃત માહિતી મેળવીએ.


**ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે રજીસ્ટર્ડ ટેક્સ એજન્ટનો સંપર્ક કરી શકાય.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share