ભારત-ઓસ્ટ્રેલિયાના ફિલ્મ ઉદ્યોગને જોડતી કડી એટલે ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા ફિલ્મ કાઉન્સિલ

Khushaal Vyas

Khushaal Vyas appointed as AIFC COO.

વર્તમાન સમયમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિવિધ પ્રકારના દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર થઇ રહ્યા છે. ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રે પણ બંને દેશ સાથે મળીને કાર્ય કરે તે માટે ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા ફિલ્મ કાઉન્સિલ એક કડી બનીને ફિલ્મ અને ચાહકોના હિતમાં કામ કરે છે. હાલમાં જ તેના ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિયુક્તિ પામ્યા છે ગરવા ગુજરાતી ખુશાલ વ્યાસ. તેઓ સંસ્થાના આગામી લક્ષ્યાંક અને તકો વિશે માહિતી આપી રહ્યા છે.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share